ગોવા સરકાર દ્વારા પૂર્વ મુખ્યમંત્રી પ્રતાપસિંહ રાણેને આજીવન કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાયો.

  • ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા ગોવા વિધાનસભાના ધારાસભ્ય તરીકે પૂર્વ મુખ્યમંત્રી અને હાલના કેબિનેટ મંત્રી પ્રતાપસિંહ રાણેએ 1987 થી 2007 દરમિયાન 50 વર્ષ પૂર્ણ કરતા તેઓને આ દરજ્જો આપ્યો છે. 
  • ગોવા મુખ્યમંત્રી દ્વારા એ પણ જાહેરાત કરવામાં આવી છે કે લોકો વિધાનસભા સભ્ય તરીકે 50 વર્ષ પૂર્ણ કરે તેવા ધારાસભ્યોને આ રીતે આજીવન કેબિનેટ મંત્રીનો દરજ્જો અપાશે. 
  • પ્રતાપસિંહ રાણે 1980 થી 1990, 1994 થી 1998, ફેબ્રુઆરી, 2005 થી માર્ચ, 2005 તેમજ 2005 થી 2007 સુધી ગોવાના ત્રીજા મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા. 
  • તેઓ 1999 થી 2002 સુધી ગોવા વિધાનસભાના સ્પીકર પણ રહ્યા હતા.
Pratapsingh Rane

Post a Comment

Previous Post Next Post