ગુજરાત ખાતે આયોજિત 42મો સપ્તક સમારોહ કોરોના સ્થિતિને લીધે મોકૂફ.

  • ગુજરાત સહિત ભારતમાં કોરોના કેસની સંખ્યા વધતા આ નિર્ણય લેવાયો છે. 
  • 42મો સપ્તક સમારોહ 1 જાન્યુઆરીથી શરુ થયો હતો જે કુલ 13 દિવસ ચાલનાર હતો. 
  • આ વર્ષનો સપ્તક સંગીત સમારોહ પંડિત જસરાજ અને પંડિત રાજન મિશ્રાને સમર્પિત કરાયો હતો. 
  • આ સમારોહની શરુઆત વર્ષ 1980થી કરવામાં આવી છે જેનું ઉદ્‌ઘાટન પંડિત રવિશંકર અને ક્સિહન મહારાજના હસ્તે કરાયું હતું.
Saptak 2022


Post a Comment

Previous Post Next Post