- તેઓએ ઇંદોર સમાચાર, ચાર શાલ, શમા અને સુષમા પત્રિકાઓ સાથે છ વર્ષ સુધી કામ કર્યું હતું.
- તેઓએ 'કહો ના પ્યાર હૈ', 'કોઇ મીલ ગયા', 'જાનશીન', 'એતબાર', આપ મુઝે અચ્છે લગને લગે', 'કોઇ મેરે દિલ સે પુછે' સહિતની પ્રસિદ્ધ ફિલ્મો માટે ગીત લખ્યા હતા.
- વર્ષ 1991માં તેઓને ઉત્તર પ્રદેશ ઉર્દૂ એકેડમી પુરસ્કાર, 2003માં ગાલીબ એવોર્ડ, કાલીદાસ સમ્માન, કબીર સમ્માન અપાયા હતા.