Oxfam International દ્વારા Inequality Report પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ મુજબ ભારતમાં બે વર્ષમાં 16 કરોડ લોકો ગરીબ બન્યા છે તેમજ છેલ્લા બે વર્ષમાં ભારતમાં 16 કરોડ લોકો ગરીબી રેખા હેઠળ ધકેલાયા છે જ્યારે અમીરોની સંપત્તિ બમણી થઇ છે! 
  • આ રિપોર્ટ મુજબ દેશના 98 ટોચના ધનિકો પાસે 55 કરોડથી વધુની સંપત્તિ વધી છે તેમજ વિશ્વના ટોચના 10 ધનિકો છેલ્લા બે વર્ષમાં દરરોજ 9,000 કરોડ રુપિયા કમાયા છે. 
  • આ રિપોર્ટમાં જણાવાયું છે કે દેશના 98 પરિવારો પર 4% વેલ્થ ટેક્સ લગાવાય તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના બે વર્ષના બજેટને ફાઇનાન્સ કરી શકાય તેટલી રકમ મળે તેમજ ભારતના બિલિયોનર્સની કુલ સંપત્તિ દેશના કેન્દ્રીય બજેટ કરતા પણ 41% જેટલી વધુ છે! 
  • આ રિપોર્ટમાં જાતીય અસમાનતા વિશે કહેવાયું છે કે કોરોના મહામારી દરમિયાન જે લોકોએ નોકરી ગુમાવી છે તેમાંથી 28% મહિલાઓ છે. 
  • ભારતમાં 10 કરોડથી વધુ આવક ધરાવનારા લોકો પર જો 2% નો વધારાનો ટેક્સ નાખવામાં આવે તો મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના બજેટમાં 121%નો વધારો થઇ શકે!
Rich man

Post a Comment

Previous Post Next Post