ભારતના લક્ષ્ય સેને બેડમિન્ટનનું ઇન્ડિયા ઓપન ટાઇટલ જીત્યું.

  • આ સ્પર્ધામાંની પુરુષ સિંગલ્સમાં લક્ષ્ય સેને સિંગાપોરના લોહ કીન યેને 24-22, 21-17થી પરાજય આપ્યો હતો. 
  • વર્ષ 2015 બાદ પ્રથમવાર કોઇ ભારતીય પુરુષ સિંગલ્સ ચેમ્પિયનમાં વિજેતા બન્યા છે. 
  • લક્ષ્ય સેને પ્રથમવાર જ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો. 
  • આ ટાઇટલ જીતનાર તે પ્રકાશ પાદૂકોણ (1981) અને કિદામ્બી શ્રીકાંત (2015) બાદ ત્રીજા ભારતીય બન્યા છે. 
  • આ સ્પર્ધાની મેન્સ ડબલ્સમાં સાત્વિકરાજ રાનકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી ચેમ્પિયન બની હતી. 
  • મહિલા સિંગલ્સનું ટાઇટલ થાઇલેન્ડની બુસાનને જીત્યું હતું તેમજ મહિલા ડબલ્સનું ટાઇટલ થાઇલેન્ડની જોડી બેન્યાપા એમસાર્ડ અને નોન્તકર્મ એમસાર્ડે જીત્યું હતું.
Lakshya Sen

Post a Comment

Previous Post Next Post