મોરેશિયસમાં મેટ્રો સ્ટેશનને એમ. કે. ગાંધીનું નામ અપાયું.

  • મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથે મોરેશિયસની મેટ્રો એક્સપ્રેસ પરિયોજનાના એક સ્ટેશનને ભારતના રાષ્ટ્રપિતા એમ. કે. ગાંધીનું નામ આપવાની જાહેરાત કરી છે. 
  • મોરેશિયસની આ પરિયોજનાનું ઉદ્‌ઘાટન પ્રવિંદ જગન્નાથ તેમજ નરેન્દ્ર મોદીએ સંયુક્ત રુપે કર્યું હતું તેમજ ભારતે કરેલ મદદ બદલ મોરેશિયસ સરકારે ભારતનો આભાર વ્યક્ત કર્યો હતો. 
  • ઉલ્લ્લેખનીય છે કે ભારતે મોરેશિયસની આ મેટ્રો એક્સપ્રેસ પરિયોજના તેમજ અન્ય પ્રાથમિક પરિયોજનાઓ માટે 19 કરોડ અમેરિકી ડોલરની Line of Credit (LoC) દેવા માટે સમજૂતી કરાર કર્યા હતા.
Mauritius railway station

Post a Comment

Previous Post Next Post