- બ્રિટનના વડાપ્રધાનની લૉકડાઉન પાર્ટી બાદ તેઓ વિરોધીઓથી ઘેરાયા છે.
- નવાઇની વાત એ છે કે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનની કન્ઝર્વેટિવ પાર્ટીના જ 12થી વધુ સાંસદોએ તેમના વિરુદ્ધ આ ઓપરેશન હાથ ધર્યું છે!
- આ ઓપરેશની વિરુદ્ધ બોરિસ જોનસને સમર્થન મેળવવા માટે અને સાંસદોને એકસંપ રાખવા માટે 'ઓપરેશન રેડ મીટ' શરુ કર્યું છે જેના દ્વારા તેઓ આવનારા દિવસોમાં સરકાર હેઠળ વિરોધ શાંત કરવા માટે વિવિધ કાર્યક્રમો કરશે.