Global Cyber Security Outlook 2022 રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • આ રિપોર્ટ World Economic Forum દ્વારા પ્રસિદ્ધ કરાયો છે. 
  • આ રિપોર્ટ મુજબ કોરોના મહામારીને લીધે ડિજિટલાઇઝેશનમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે તેમજ વર્ષ 2021માં સાઇબર ક્રાઇમમાં પણ 151% નો વધારો થયો છે! 
  • આ રિપોર્ટ મુજબ વિશ્વમાં દર મિનિટે 19.70 કરોડ ઇમેઇલ, 6.95 લાખ ઇન્સ્ટાગ્રામ સ્ટોરી શેર થાય છે, 6.90 કરોડ વોટ્સએપ મેસેજ મોકલાય છે તેમજ 500 કલાકનું યુટ્યૂબ કન્ટેન્ટ અપલોડ થાય છે! 
  • આ રિપોર્ટ મુજબ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં સાઇબર ક્રાઇમમાં લગભગ 82%નો વધારો થયો છે.
Cyber Security

Post a Comment

Previous Post Next Post