WEF દ્વારા Edelman Trust Barometer 2022 રિપોર્ટ પ્રસિદ્ધ કરાયો.

  • World Economic Forum દ્વારા આ રિપોર્ટ દર વર્ષે પ્રસિદ્ધ કરવામાં આવે છે જેમાં સરકાર અને મીડિયા પરની વિશ્વસનીયતા અંગેની માહિતી પ્રસિદ્ધ કરવામાં આવે છે. 
  • આ રિપોર્ટ મુજબ કોરોના મહામારી દરમિયાન છેલ્લા 1 વર્ષમાં વિશ્વ સ્તર પર સરકાર અને માધ્યમોમાં લોકોનો વિશ્વાસ ઘટ્યો છે. 
  • ફેઇક ન્યૂઝનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવા બાબતે સ્પેન પ્રથમ સ્થાન પર છે તેમજ ભારત બીજા સ્થાન પર છે! 
  • આ જ રિપોર્ટ મુજબ નેધરલેન્ડ, જાપાન, ફ્રાન્સ, યુકે અને જર્મનીમાં ફેઇક ન્યૂઝ અંગે લોકોને લગભગ જરા પણ ચિંતા નથી. 
  • આર્થિક આશાવાદ અંગે ભારત ટોપના પાંચ દેશોમાં છે જેમાં ભારત, ઇન્ડોનેશિયા, ચીન અને સાઉથ કોરિયાનો સમાવેશ થાય છે.
Edelman Trust Barometer 2022

Post a Comment

Previous Post Next Post