ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝાએ નિવૃતી જાહેર કરી.

  • આ જાહેરાત તેણીએ ઓસ્ટ્રેલિયન ઓપનની શરુઆતની રમતમાં પરાજય બાદ તેણીએ આ જાહેરાત કરી છે. 
  • તેણીએ એફ્રો-એશિયન ગેમ્સમાં વર્ષ 2003માં 4 ગોલ્ડ મેડલ, કોમનવેલ્થ ગેમ્સ દિલ્હી ખાતે વર્ષ 2010માં એક સિલ્વર અને એક બ્રોન્ઝ તેમજ એશિયન ગેમ્સમાં વર્ષ 2002માં બ્રોંઝ, વર્ષ 2006માં એક ગોલ્ડ અને બે સિલ્વર, વર્ષ 2010માં એક સિલ્વર અને એક બ્રોન્ઝ તેમજ વર્ષ 2014માં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
  • આ સિવાય તેણી વર્ષ 2009 અને વર્ષ 2012માં ગ્રાન્ડ સ્લેમ મિક્સ્ડ ડબલ્સ, વર્ષ 2011, 2013 અને 2015માં વિમ્બલડન તેમજ વર્ષ 2014માં યુ.એસ. ઓપનમાં મિક્સ્ડ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. 
  • વર્ષ 2011માં ફ્રેન્ચ ઓપનમાં, વર્ષ 2015માં વિમ્બલડન અને યુએસ ઓપનમાં તેમજ વર્ષ 2016માં ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડ સ્લેમ ડબલ્સનું ટાઇટલ જીત્યું હતું. 
  • વર્ષ 2016માં તેણીએ પોતાની આત્મકથા Ace Against Odds પ્રસિદ્ધ કરી હતી.
sania mirza

Post a Comment

Previous Post Next Post