રાફેલ નડાલે ઓસ્ટ્રેલિયન ઓપનમાં પોતાનો 21મો ગ્રાન્ડસ્લેમ જીત્યો.

  • Australian Open માં તેણે દાનિલ મેદવેદેવને પરાજય આપી મેન્સ સિંગલ્સનો 21મો ગ્રાન્ડસ્લેમ જીત્યો છે. 
  • આ સ્પર્ધામાં મહિલા સિંગલ્સનો ખિતાબ એશ્લે બાર્ટીએ, મહિલા ડબલ્સનો ખિતાબ બારબોરા ક્રેજિસિકોવા અને કેટરીના સિનિયાકોવાની જોડીએ તેમજ પુરુષ ડબલ્સનો ખિતાબ નિક કિર્રિયોસ અને થાનાસી કોકિનાકિસની જોડીએ જીત્યો હતો.
  • Rafael Ndal


    Post a Comment

    Previous Post Next Post