સર્જિયો મટેરેલા ઇટલીના રાષ્ટ્રપતિ તરીકે બીજીવાર ચુંટાયા.

  • મટરેલાએ આ ચુંટણીમાં 505 મતની જરુરિયાત સામે 759 મત હાંસલ કરીને પોતાનું આ પદ યથાવત રાખ્યું છે.
  • ઇટલીની બંધારણીય અદાલતના પૂર્વ ન્યાયાધીશ રહેલ સર્જિયો મટ્ટારેલાએ અગાઉ રાષ્ટ્રપતિ પદના બીજા કાર્યકાળ માટે ના કહી હતી પરંતુ રાજકીય દળો દ્વારા બીજુ કોઇ યોગ્ય ઉમેદવાર ન મળતા તેઓએ આ પદ પર રહેવાનું સ્વીકાર્યું હતું.
  • ઇટલીમાં રાષ્ટ્રપતિ પદની અવધિ સાત વર્ષની છે જેમાં તે બીજી વાર પણ ચુંટાઇ શકે છે.
italy president sergio mattarella


Post a Comment

Previous Post Next Post