આઝાદીના 75 વર્ષ બાદ પ્રથમ માલગાડી મણિપુર ખાતે પહોંચી!

  • આ ટ્રેન 27 જાન્યુઆરીના રોજ રાની ગાઇદિન્લ્યૂ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચી છે. 
  • આ વર્ષના બજેટમાં પૂર્વોત્તરમાં રેલ પરિયોજના માટે 7,000 કરોડની રકમ ફાળવવામાં આવી છે. 
  • આ પરિયોજનામાં દેશની સૌથી લાંબી સુરંગ પણ સામેલ છે જે ગુવાહાટી અને ઇમ્ફાલને જોડશે.
  • થોડા દિવસ પહેલા જ આસામના સિલચરથી પણ એક ગાડી મણિપુરના વંગાઇચુંગપાઉ ખાતે પહોંચી હતી.
  • ઉલ્લેખનીય છે કે મણિપુરમાં 27 ફેબ્રુઆરી અને ત્રણ માર્ચના રોજ બે ચરણોમાં ચુંટણીનું મતદાન યોજાનાર છે.
Manipur first freight train



Post a Comment

Previous Post Next Post