દક્ષિણ પેસિફિક સમુદ્રમાં ગુલાબ આકારના દુર્લભ કોરલ રીફ મળી આવ્યા

  • પેરિસના વૈજ્ઞાનિકોએ દક્ષિણ પેસિફિક સમુદ્રમાં તાહિતીના તટ પર આ કોરલ રીફ શોધ્યા છે. 
  • હકીકતમાં આ સ્થળ એક સમગ્ર ખંડ છે જેમાં પાણીમાં ખૂબ ઊંડે પ્રાચીન દુર્લભ ગુલાબ આકારના કોરલ રીફ આવેલા છે. 
  • નવાઇની વાત એ છે કે આ કોરલ રીફને ક્લાઇમેટ ચેન્જ તેમજ માનવીય ગતિવિધિઓથી કોઇ જ નુકસાન નથી થયુ!!! 
  • સૌપ્રથમ આ કોરલ રીફને લેશિટિયા હેદોન નામના મહિલા ડાઇવરે જોયા છે.
Rose shaped coral

Post a Comment

Previous Post Next Post