બેલ્જિયમની મહિલા ઓછા દિવસોમાં વિશ્વનું ચક્કર લગાવનાર યુવા પાઇલટ બની.

  • બેલ્જિયમ-બ્રિટનની 19 વર્ષીય ઝારા રુધરફોર્ડ 155 દિવસમાં વિશ્વનું ચક્કર લગાવનાર સૌથી યુવા પાઇલટ બની છે. 
  • તેણીએ આ પ્રવાસ એકલા જ પૂર્ણ કર્યો છે. 
  • અગાઉ આ સિદ્ધિ અમેરિકાની 30 વર્ષની શાએસ્ટા વાઇસના નામ પર હતી.
Zara Rutherford

Post a Comment

Previous Post Next Post