રિલાયન્સ જિઓ ભારતની સૌથી મોટી Wired Broadband Provider કંપની બની.

  • Telecom Regulatory Authority of India (TRAI) દ્વારા પ્રસિદ્ધ લેટેસ્ટ માહિતી મુજબ રિલાયન્સની જિઓ કંપની ભારતમાં વાયર્ડ ફિક્સ્ડ લાઇન બ્રોડબેન્ડ સેવા આપનાર સૌથી મોટી કંપની બની છે. 
  • તેણે સરકારી માલિકીની Bharat Sanchar Nigam Ltd. (BSNL) ને પાછળ રાખી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. 
  • હવે વાયર્ડ બ્રોડબેન્ડ સેવા બાબતમાં રિલાયન્સ જિઓ 43.40 લાખ કનેક્શન્સ સાથે પ્રથમ સ્થાન પર, BSNL 42 લાખ કનેક્શન્સ સાથે બીજા સ્થાન પર તેમજ ભારતી એરટેલ 40.80 લાખ કનેક્શન્સ સાથે ત્રીજા સ્થાન પર છે.
jio logo

Post a Comment

Previous Post Next Post