ભારતના મહાન ફૂટબોલર સુભાષ ભૌમિકનું 72 વર્ષની વયે નિધન.

  • ભારતના પૂર્વ ફૂટબોલર અને કોચ સુભાષ ભૌમિકનું લાંબી બીમારી બાદ મૃત્યું થયું છે. 
  • તેઓ વર્ષ 1970ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતેલ ભારતીય ટીમનો ભાગ હતા. 
  • તેઓ પશ્ચિમ બંગાળમાં 'ભૌમબોલ' નામથી પ્રસિદ્ધ હતા. 
  • તેઓ વર્ષ 1969, 1971, 1972 અને 1975માં સંતોષ ટ્રોફીમાં પણ રમ્યા હતા.
Subhash Bhowmick

Post a Comment

Previous Post Next Post