12મો પ્રેસિડેન્ટ ફ્લીટ રિવ્યૂ વિશાખાપટ્ટ્નમ ખાતે યોજાયો.

  • આ ફ્લીટ રિવ્યૂમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રક્ષામંત્રી રાજનાથ સિંહે ભાગ લીધો હતો. 
  • આ સમીક્ષામાં 60થી વધુ જહાજ, સબમરીન અને 55 વિમાને ભાગ લીધો હતો. 
  • આ ફ્લીટ રિવ્યૂ દેશની આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' હેઠળ યોજાયો હતો.
  • આ ફ્લીટ રિવ્યૂમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે INS Sumitra પર સવાર થઇને ભાગ લીધો હતો.
14th President Fleet Review

Post a Comment

Previous Post Next Post