- અરુણાચલ પ્રદેશના તવાંગ શહેરમાં આ ધ્વજ લહેરાવાયો છે જે ઊંચાઇની બાબતમાં દેશનો બીજો સૌથી ઊંચો ધ્વજ છે.
- આ ધ્વજને તવાંગના નગંગપા નટમે બુદ્ધ પાર્કમાં લહેરાવાયો છે જેની ઊંચાઇ 104 ફૂટ છે.
- આ તિરંગો જ્યા લહેરાવાયો તે જગ્યા 10,000 ફૂટ ઊંચાઇ પર છે.
- દેશનો સૌથી ઊંચો રાષ્ટ્ર ધ્વજ કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં છે જેની લંબાઇ 225 ફૂટ અને પહોળાઇ 150 ફૂટ છે.