- ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા કોઆલાને લુપ્તપ્રાય પ્રજાતિઓની યાદીમાં ઉમેરી તેને વિલુપ્ત ઘોષિત કરી છે.
- આ નિર્ણય ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા બનાવાયેલ લુપ્તપ્રાય પ્રજાતિઓની સમિતિની ભલામણ બાદ લેવાયો છે.
- થોડા સમય પહેલા જ ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા કોઆલાની મદદ માટે 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ભંડોળ જાહેર કરાયું હતું.
- વર્ષ 2019-20માં જંગલોમાં લાગેલ આગને લીધે લગભગ 60,000 કોઆલા મૃત્યું પામ્યા હતા.