- આ બેઠક Quadrilateral Security Dialogue (QUAD) દેશો ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને અમેરિકા વચ્ચે યોજાઇ છે.
- દક્ષિણ ચીની સમુદ્રમાં ઉત્તર કોરિયા દ્વારા સતત છ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવતા બેઠક યોજવામાં આવી હતી.
- આ બેઠક ઓસ્ટ્રેલિયાના વડપ્રધાન સ્કોટ મોરિસનની આગેવાનીમાં યોજાઇ હતી જેમાં અમેરિકાના વિદેશ સચિવ એન્ટની બ્લિન્કેન, ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર, જાપાનના વિદેશમંત્રીય યોશિમા હયાશી અને ઓસ્ટ્રેલિયાના વિદેશમંત્રી મેરિસ પેઇને ભાગ લીધો હતો.
- QUAD ડાયલોગની સ્થાપના 2007માં થઇ હતી જેનું વર્ષ 2017માં મનિલા ખાતેની આશિયાન બેઠકમાં પુનર્ગઠન કરાયું હતું.