કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા 'ભાષા સર્ટિફિકેટ સેલ્ફી' અભિયાન શરુ કરાયું.

  • આ અભિયાનનો ઉદેશ્ય સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહિત કરવાનો છે જેનાથી 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ની ભાવનાનો પ્રચાર પ્રસાર થઇ શકે. 
  • આ અભિયાન દ્વારા કેન્દ્ર સરકારની 'ભાષા સંગમ' મોબાઇલ એપને પ્રોત્સાહન અપાશે. 
  • આ એપ દ્વારા લોકો ભારતની 22 ભાષાઓના દૈનિક ઉપયોગના 100થી વધુ વાક્યો શીખી શકે છે. 
  • આ એપની શરુઆત વલ્લભભાઇ પટેલ જયંતિ (રાષ્ટ્રીય એકતા દિવસ - 31 ઑક્ટોબર)ના રોજ કરવામાં આવી હતી.
Bhasha Certificate Selfie

Post a Comment

Previous Post Next Post