કેન્દ્રીય કેબિનેટે Umbrella યોજનાને ચાલુ રાખવા મંજૂરી આપી.

  • આ યોજના (Modernization of Police Forces - MPF) હેઠળ કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર, ઉત્તર પૂર્વી રાજ્યો અને વામપંથી ઉગ્રવાદ (left-wing extremism - LWE) પ્રભાવિત ક્ષેત્રોમાં સુરક્ષા માટે 18,839 કરોડ રુપિયાના બજેટની જોગવાઇ છે. 
  • આ સિવાય આ યોજના દ્વારા પોલીસ દળોના આધુનિકીકરણ માટે પણ 26,275 કરોડ રુપિયાના ખર્ચની જોગવાઇ છે. 
  • આ યોજના દ્વારા રાજ્યોની સહાયતાથી દેશમાં મજબૂત ફોરેન્સિક વ્યવસ્થા, આંતરિક સુરક્ષા, કાયદો વ્યવસ્થા અને માદક પદાર્થો પર નિયંત્રણ અને ન્યાયિક સુવિધાને મજબૂત કરવાનો ઉદેશ્ય છે.
umbrella scheme

Post a Comment

Previous Post Next Post