ISRO એ EOS-04 અને અન્ય બે ઉપગ્રહ લોન્ચ કર્યા.

  • Indian Space Research Organization (ISRO) એ પોતાના Polar Satellite Launch Vehicle (PSLV-C52) દ્વારા સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી આ ઉપગ્રહ લોન્ચ કર્યા છે. 
  • આ લોન્ચિંગ એ ઇસરોનું આ વર્ષનું પ્રથમ મિશન છે જેમાં EOS-04 સહિત અન્ય બે ઉપગ્રહોને લોન્ચ કરાયા છે. 
  • EOS-04 એક રડાર ઇમેજિંગ છે જે ખેતી, વૃક્ષારોપણ, માટી, પાણી વિજ્ઞાન, પૂર અને વાતાવરણ સંબંધી હાઇ-રિઝોલ્યુશન ફોટો મોકલવા માટે સક્ષમ છે. 
  • ઇસરો દ્વારા ચાલુ વર્ષના પોતાના એજન્ડામાં ચંદ્રયાન-3, ગગનયાન, આદિત્ય સૌર મિશન અને 19 ઉપગ્રહોને લોન્ચ કરવા સહિતના કાર્યો છે.
ISRO EOS-04 Satellite

Post a Comment

Previous Post Next Post