કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા કુપોષણ બાબતના આંકડા પ્રસિદ્ધ કરાયા.

  • આ માહિતી મુજબ બિહાર બાદ ગુજરાત કુપોષણ બાબતે દેશમાં બીજા ક્રમ પર છે. 
  • આ માહિતી મુજબ અન્ડરવેટની ટકાવારી બાબતમાં પ્રથમ સ્થાન પર બિહાર (43.9%), ગુજરાત (39.3%), ઝારખંડ (47.8%), મહારાષ્ટ્ર (36.0%) અને મધ્ય પ્રદેશ (42.8%) નો સમાવેશ થાય છે. 
  • ગુજરાત 5 વર્ષથી નીચેના બાળકો અનડરવેટ હોવાના દરમાં બીજા સ્થન પર છે જ્યારે રાજ્યમાં 39.7% બાળકો આ કેટેગરીમાં છે. 
  • આદિવાસી બાળકોની ઓછી ઊંચાઇ બાબતમાં રાજ્યમાં પાટણ પ્રથમ સ્થાન પર છે. 
  • ત્યારબાદ ક્રમાનુસાર છોટા ઉદેપુર, પંચમહાલ, અરવલ્લી અને મહિસાગરનો સમાવેશ થાય છે.
nutrition deficiency

Post a Comment

Previous Post Next Post