વિશ્વમાં સૌપ્રથમ અમેરિકામાં પાઇલટ વિના હેલિકોપ્ટરે ઉડાન ભરી.

  • અમેરિકાના બ્લેક હૉક હેલિકોપ્ટરે લગભગ 4,000 ફૂટની ઊંચાઇ પર 125 માઇલ્સ પ્રતિ કલાકની ઝડપથી 30 મિનિટ માટે આ ઉડાન ભરી હતી. 
  • આ ઉડાન અમેરિકાના ડિફેન્સ રિસર્ચ પ્રોગ્રામ હેઠળ ભરવામાં આવી હતી. 
  • વિશ્વમાં આવુ પ્રથમવાર બન્યું છે કે હેલિકોપ્ટરને પાઇલટ વિના ઉડાડવામાં આવ્યું હોય.
Black hawk without pilot

Post a Comment

Previous Post Next Post