અમેરિકાના એથ્લિટ જસ્ટિન ગેટલિને નિવૃતિ જાહેર કરી.

  • અમેરિકાના 8 વખતના ઓલિમ્પિક અને 11 વખતના વર્લ્ડ ચેમ્પિયન ઉસેન બોલ્ટને પરાજય આપનાર જસ્ટિન ગેટલિને પોતાના ક્ષેત્રમાંથી નિવૃતિની જાહેરાત કરી છે. 
  • તેણે વર્ષ 2017માં વર્લ્ડ ચેમ્પિયન ઉસેન બોલ્ટને પરાજય આપી વર્લ્ડ ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપમાં તેણે 4 ગોલ્ડ અને 6 સિલ્વર તેમજ ઓલિમ્પિકમાં 1 ગોલ્ડ મેડલ સહિત 5 મેડલ જીત્યા છે.
Justin gatlin

Post a Comment

Previous Post Next Post