કોલંબિયાની કોર્ટ દ્વારા 24 સપ્તાહના ગર્ભપાતને અપરાધની શ્રેણીમાંથી બહાર કરાયો.

  • કોલંબિયાની સર્વોચ્ચ કોર્ટ દ્વારા ગર્ભાવસ્તાના 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવવાને અપરાધ નહી ગણવાનો ચૂકાદો આપ્યો છે. 
  • આ ચૂકાદ બાદ કોલંબિયામાં મહિલાઓ 24 સપ્તાહ સુધી ગર્ભપાત કરાવી શકશે. 
  • ઉલ્લેખનીય છે કે ભારતમાં પણ MTP Amendment Act, 2021 દ્વારા 24 સપ્તાહ સુધીના ગર્ભપાતને મંજૂરી અપાઇ છે.
abortion

Post a Comment

Previous Post Next Post