- Drug Controller General of India (DCGI) દ્વારા દેશના 12 થી 18 વર્ષના બાળકો માટે ભારતની પ્રથમ સ્વદેશી કોર્બેવેક્સ રસીને મંજૂરી અપાઇ છે.
- કોર્બેવેક્સ Receptor Binding Domain (RBD) Protein sub-unit વેક્સિન છે જેને બાયોલોજિકલ-ઇ દ્વારા વિકસાવવામાં આવી છે.
- ભારતમાં ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી હોય તેવી કુલ 9 કોરોના રસી છે જેમાં Covaxin, Covishield, Sputnik V, ZyCoV-D, Moderna, Johnson and Johnson, Corbevax, Covavax અને Sputnik Light નો સમાવેશ થાય છે.