વેસ્ટ ઇન્ડિઝના ક્લિન સ્વિપ બાદ ભારતની ટીમ ICC ક્રમાંકમાં પ્રથમ સ્થાન પર પહોંચી.

  • તાજેતરમાં જ International Cricket Council (ICC) દ્વારા પ્રસિદ્ધ કરાયેલ રેટિંગમાં ભારતને પ્રથમ ક્રમાંક અપાયો છે. 
  • આ રેટિંગમાં ત્યારબાદ ક્રમાનુસાર ઇંગ્લેન્ડ, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડિઝ, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. 
  • વર્ષ 2016 બાદ ભારત પ્રથમવાર આ રેટિંગમાં ટોચના ક્રમ પર પહોંચ્યું છે.
Indian cricket team

Post a Comment

Previous Post Next Post