ભારતના ગ્રાન્ડ માસ્ટર પ્રાગનનંદાએ વિશ્વના નં 1 ચેસ ખેલાડીને પરાજય આપ્યો!

  • ભારતના 16 વર્ષીય ગ્રાન્ડ માસ્ટર આર. પ્રાગનનંદાએ ઓનલાઇન રેપિડ ચેસ ટુર્નામેન્ટ Airthings Masters માં આ સિદ્ધિ મેળવી છે. 
  • તેણે આ સ્પર્ધામાં વિશ્વના પ્રથમ ક્રમાંકિત મેગ્નસ કાર્લસ નને પરાજય આપ્યો હતો. 
  • આવુ કરનાર તે વિશ્વનાથ આનંદ અને પેનતલા હરિક્રિષ્ના બાદ ત્રીજો ભારતીય બન્યો છે. 
  • તેણે મેગ્નસ કાર્લસનને 39મી ચાલમાં જ હરાવી દીધો હતો. 
  • કાર્લસન આ ટૂર્નામેન્ટની સતત ત્રણ ચેમ્પિયનશિપ જીતી ચૂકેલ છે. 
  • આ સિદ્ધિ બાદ પ્રાગનનંદા આઠ પોઇન્ટ સાથે વિશ્વમાં 12માં ક્રમ પર પહોંચી ગયો છે.
R. Pragannanda

Post a Comment

Previous Post Next Post