દાદાસાહેબ ફાળકે IFF પુરસ્કાર 2022ની જાહેરાત કરવામાં આવી.

  • દાદાસાહેબ ફાળકે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ પુરસ્કાર 2022માં યુદ્ધ પર આધારિત જીવની ફિલ્મ 'શેરશાહ' ને સર્વશ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર અપાયો છે. 
  • શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર શેરશાહ ફિલ્મ માટે રણવીરસિંહને તેમજ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર કૃતિ સેનનને ફિલ્મ મિમી માટે અપાયો છે. 
  • શ્રેષ્ઠ ડાયરેક્ટરનો પુરસ્કાર કેન ઘોષને (State of Siege: Temple Attack), શ્રેષ્ઠ સપોર્ટિંગ એક્ટરનો પુરસ્કાર સતિષ કૌશિક (કાગઝ), શ્રેષ્ઠ સપોર્ટિંગ અભિનેત્રી લારા દત્તા (બેલ બોટમ)ને અપાયો છે. 
  • ફિલ્મ ઓફ ધી યરનો ખિતાબ ફિલ્મ 'પુષ્પા' ને તેમજ બેસ્ટ વેબ સીરિઝનો પુરસ્કાર 'કેન્ડી' ને અપાયો છે. 
  • શ્રેષ્ઠ પ્લેબેક પુરુષ ગાયકનો એવોર્ડ વિશાલ મિશ્રા તેમજ શ્રેષ્ઠ પ્લેબેક મહિલા ગાયકનો એવોર્ડ કનિકા કપૂરને અપાયો છે. 
Dadasaheb Falke Award 2022

Post a Comment

Previous Post Next Post