સંયુક્ત રાષ્ટ્ર મિશન સેવાના સભ્યોની પેનલમાં પ્રથમવાર 25% મહિલા અધિકારીઓની પસંદગી.

  • દેશમાં પ્રથમવાર UN Mission Services 2022 માટે 25% મહિલા અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે. 
  • આ માટે કુલ 69 સભ્યોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી 19 Central Police Organizations (CPOs) ને વિવિધ રાજ્યોની પોલીસમાંથી પસંદ કરાયેલ મહિલાઓ છે. 
  • આ સભ્યો United Nations Selection Assistance and Assessment Team (UNSAAT) 2022-2024 માટે રવાના થશે. 
  • આ પેનલ 5 ભારતીય મિશન પર તહેનાત કરવામાં આવશે જેમાં સાઇપ્રસ, દક્ષિણ સૂદાન અને માલી પણ સામેલ છે.
UN Mission

Post a Comment

Previous Post Next Post