દેશમાં સૌપ્રથમ હૈદરાબાદ મેટ્રો કોચને ઓઝોનથી સેનેટાઇઝ કરાયો.

  • હૈદરાબાદ મેટ્રો તંત્ર દ્વારા યાત્રીઓનો વિશ્વાસ જીતવા માટે ત્રણ પોર્ટેબલ Ozycare Mobizone યુનિટની મદદથી ટ્રેનના ડબ્બાઓને સેનેટાઇઝ કરવાનું શરુ કરાયું છે. 
  • આ યુનિટ કોચમાં હાજર હવા અને સપાટી પરથી 99% રોગાણુઓને ખતમ કરવા માટે સક્ષમ છે.
Ozon Sanitize

Post a Comment

Previous Post Next Post