વિશ્વમાં પ્રથમવાર ગર્ભનાળના લોહીથી HIVની સારવાર કરવામાં આવી.

  • અમેરિકાના ડૉક્ટર્સ દ્વારા Acquired immunodeficiency syndrome (AIDS) ની સારવારની દિશામાં આ મોટી સફળતા છે. 
  • આ પ્રક્રિયામાં પ્રથમવાર ગર્ભનાળ (Umbilical Cord)ના રક્તથી એઇડસની સારવાર કરવામાં આવી છે. 
  • આ સારવાર અમેરિકાની જ એક મહિલા પર કરવામાં આવી છે જે આ સારવાર પ્રાપ્ત કરનાર વિશ્વની પ્રથમ મહિલા છે તેમજ HIVની સારવાર પ્રાપ્ત કરનાર ત્રીજી વ્યક્તિ છે. 
  • અગાઉ બે પુરુષ દર્દીઓ પર અસ્થિમજ્જા પ્રત્યારોપણ (bone marrow transplant) પદ્ધતિથી સારવાર કરવામાં આવી હતી. 
  • આ સારવારની સફળતા બાદ વિશ્વને ગર્ભનાળના વધુમાં વધુ ડોનર્સ મળવાની આશા પણ જાગી છે.
HIV

Post a Comment

Previous Post Next Post