રશિયા અને યુક્રેન યુદ્ધ વચ્ચે G7 દેશોની બેઠક મળી.

  • આ બેઠકનો ઉદેશ્ય રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ ભીષણ યુદ્ધનો રોકવાનો હતો. 
  • આ બેઠકમાં આર્થિક દબાણ લાવવા માટે વિવિધ આકરા પ્રતિબંધો લાગૂ પાડવા માટેની ચર્ચા કરવામાં આવી હતી. 
  • રશિયાના રાષ્ટ્રપતિ દ્વારા પોતાના દેશના પરમાણુ શસ્ત્રોને હાઇ એલર્ટ પર રખાયા હોવાનું અમેરિકાએ UNSC ની બેઠકમાં જણાવ્યું હતું. 
  • G7 દેશોમાં અમેરિકા, બ્રિટન, કેનેડાલ, ફ્રાન્સ, જર્મની, ઇટલી, જાપાન અને યુરોપીયન યુનિયનનો સમાવેશ થાય છે. 
  • G7 સમૂહની સ્થાપના 25 માર્ચ, 1973ના રોજ કરવામાં આવી હતી જેની પ્રથમ સમિટ નવેમ્બર, 1975માં યોજાઇ હતી.
G7

Post a Comment

Previous Post Next Post