ભારત અને UAE વચ્ચે વ્યાપાર સમજૂતી થઇ.

  • ભારત અને United Arab Emirates (UAE) વચ્ચે Comprehensive Economic Partnership Agreement (CEPA) થઇ છે.
  • આ સમજૂતી હેઠળ બન્ને દેશો સાંસ્કૃતિક પરિયોજનાઓ, સાંસ્કૃતિક આદાન-પ્રદાન વગેરેને પ્રોત્સાહન આપવામાં આવશે. 
  • આ સમજૂતી પર ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ અને સંયુક્ત આરબ અમીરાતના નાણામંત્રી અબ્દુલ્લા બિન તૌક અલ મરી અને વિદેશ વ્યાપાર મંત્રી ડૉ. થાની બિન અહમદે હસ્તાક્ષર કર્યા હતા.
  • આ સમજૂતી મુજબ પ્રથમવાર ભારત બહાર ભારતીય IITs ની શાખાઓ ખોલવામાં આવશે.
  • આ સમજૂતી મુજબ દુબઇમાં IIT ની સ્થાપના કરવામાં આવશે જે મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) હેઠળ થશે.
  • ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં કુલ 23 આઇઆઇટી સંસ્થાઓ છે જે ભારત સરકાર દ્વારાસ્થાપિત થયેલ 'રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ' છે જેમાં સૌથી ત્રણ આઇઆઇટી ઉત્તર પ્રદેશમાં તેમજ ગુજરાતમાં એક IIT Gandhinagar છે.
India UAE


Post a Comment

Previous Post Next Post