બજાજ ગ્રૂપના રાહુલ બજાજનું 83 વર્ષની વયે નિધન.

  • તેઓ ભારતીય સ્વતંત્ર સેનાની અને સામાજિક કાર્યકર્તા જમનાલાલ બજાજના પૌત્ર હતા. 
  • વર્ષ 1965માં તેઓએ બજાજ ગ્રૂપની કમાન સંભાળી લગભગ 50 વર્ષ સુધી ચેરમેન પદ પર રહ્યા હતા. 
  • તેઓના નેતૃત્વમાં ભારતનું પ્રસિદ્ધ સ્કુટર 'બજાજ ચેતક' બનાવાયું હતું જે મધ્યમ વર્ગીય પરિવારોને ધ્યાને રાખી બનાવાયું હતું. 
  • વર્ષ 2006 થી 2010 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ હતા. 
  • વર્ષ 2016માં તેઓ ફોર્બ્સની યાદીમાં 2.4 બિલિયન ડોલર સાથે 722માં ક્રમાંક પર હતા. 
  • વર્ષ 2017માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી દ્વારા તેઓને Confederation of Indian Industry (CII) President's Award for Lifetime Achievement અપાયો હતો. 
  • વર્ષ 2001માં તેઓને ભારતનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ ભૂષણ એનાયત કરાયો હતો.
Rahul Bajaj

Post a Comment

Previous Post Next Post