- અમેરિકાની જૉ બાઇડન સરકારે અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર અશ્વેત મહિલાને સુપ્રીમ કોર્ટની જજ બનાવી છે.
- આ નિયુક્તિ કેતનજી બ્રાઉન જૈક્સનને અપાઇ છે જે અમેરિકાના ઇતિહાસની પ્રથમ આફ્રિકી-અમેરિકી મહિલા બની છે જે અમેરિકાની સર્વોચ્ચ અદાલતમાં પોતાની સેવા આપશે.
- તેણી સુપ્રીમ કોર્ટમાં સેવા આપનાર છઠ્ઠી મહિલા જ્જ બનશે જેમાંથી હાલ ત્રણ બેંચમાં સામેલ છે.
- વર્ષ 2020માં રાષ્ટ્રપતિ ચુંટણી દરમિયાન જૉ બાઇડને અશ્વેત મહિલાને સુપ્રીમ કોર્ટમાં જજ બનાવવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
- અમેરિકાની સુપ્રીમ કોર્ટમાં અત્યાર સુધીમાં ફક્ત બે અશ્વેત ન્યાયાધીશ હતા જેમાં થર્ગુડ માર્શલ અને ક્લેરેન્સ થોમસનો સમાવેશ થાય છે, જેઓ બન્ને હાલ પણ બેંચમાં સામેલ છે.