આગામી યોજાનાર ડેફલિમ્પિક્સ માટે ભારતની ટીમમાં ગુજરાતની ખેલાડીની પસંદગી કરવામાં આવી.

  • બ્રાઝિલ ખાતે આગામી યોજાનાર 24મી સમર ડેફલિમ્પિક્સમાં ભારતની ટીમ માટે ગુજરાતની શાઇની ગોમ્સની પસંદગી કરવામાં આવી છે. 
  • તેણીએ અગાઉ 2017ની તુર્કીની ડેફ્લિમ્પિક્સ ગેમ્સમાં પણ ભાગ લીધો હતો. 
  • આ સ્પર્ધા બ્રાઝિલના કેક્સિકાસ દ સૂલ, ફેરોપિલ્હા એન્ડ ફ્લોરેસ દા કુન્હા ખાતે 1 મે થી 15 મે, 2022 દરમિયાન યોજાનાર છે. 
  • સૌપ્રથમ આ સ્પર્ધા 1924માં પેરિસ ખાતે યોજાઇ હતી.
Saini Gomes

Post a Comment

Previous Post Next Post