સેનાના ઉપ પ્રમુખ તરીકે લેફટનન્ટ જરનલ મનોજ પાંડેની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓ દેશના 43માં Vice Chie of the Army Staff બન્યા છે. 
  • તેઓએ લેફટનન્ટ જનરલ સી પી મોહંતીનું સ્થાન લીધું છે જેઓ ચાર દાયકા બાદ નિવૃત થયા છે. 
  • ભારતના વિવિધ પદના ક્રમમાં આ પદ (VCOAS) 23માં ક્રમ પર છે. 
  • આ પદ માટેની નિમણૂંક Appointments Committee of the Cabinet (ACS) દ્વારા અપાય છે. 
  • આ પદ પર વર્ષ 1965માં પ્રથમ નિમણૂંક પરમશિવ પ્રભાકર કુમારમંગલમને અપાઇ હતી. 
  • ભારતના પ્રથમ સીડીએસ બિપિન રાવત ભારતના 37માં વાઇસ ચિફ ઓફ ધી આર્મી સ્ટાફ રહી ચૂક્યા છે.
VCOAS Manoj Pande

Post a Comment

Previous Post Next Post