ગોંડલના મહારાજા ભગવતસિંહજીના પ્રપૌત્ર જ્યોતેન્દ્રસિંહજીનું 84 વર્ષની વયે નિધન.

  • જ્યોતેન્દ્રસિંહજી જાડેજા વિન્ટેજ કાર ક્લેક્શન માટે વિશ્વ વિખ્યાત હતા. 
  • તેઓએ વિદેશોમાં યોજાતી અનેક રેસમાં ભાગ લઇ ચેમ્પિયન રહ્યા હતા. 
  • કોરોના મહામારી દરમિયાન ગોંડલમાં પાલિકાની એમ્બ્યુલન્સ જ્યા હાજર ન થઇ શકે ત્યારે ગોંડલ રાજવી પરિવારે પોતાની કારને જ એમ્બ્યુલન્સ બનાવી તંત્રને અર્પણ કરી હતી. 
  • ગોંડલના મહારાજા ભગવતસિંહજી એકમાત્ર મહારાજા હતા જેઓ મેડિકલ ડિગ્રી ધરાવતા હતા. 
  • આ સિવાય મહારાજા ભગવતસિંહજી જાડેજાએ 26 વર્ષના સંશોધનના અંતે ગુજરાતી ભાષાના પ્રથમ એન્સાઇક્લોપીડિયા 'ભગવદ્ગોમંડલ' ની રચના કરી હતી જેની ગણના ગુજરાતી ભાષાના જ્ઞાનકોશ તરીકે થાય છે.
Jyotendrasinhji Jadeja

Post a Comment

Previous Post Next Post