એર ક્વૉલિટી બાબતના NAAQS હેઠળ આવતા શહેરોની સંખ્યા વધીને 27 થઇ.

  • કેન્દ્ર સરકાર દ્વારા ઇકોનોમિક સર્વેમાં પ્રસિદ્ધ કરાયેલ માહિતી મુજબ સરકારે લીધેલા પગલાઓથી દેશના 100 શહેરોની એર ક્વૉલિટીમાં સુધારો થયો છે. 
  • આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે U.S. National Ambient Air Quality Standards (NAAQS)ની મર્યાદામાં આવતા શહેરોની સંખ્યા 18થી વધીને 27 થઇ છે. 
  • સરકાર દ્વારા Faster Adoption and Manufacturing of (Hybrid &) Electric Vehicles (FAME) સ્કીમના બીજા તબક્કા માટે રુ. 10,000 કરોડ મંજૂર કરાયા છે.
pollution

Post a Comment

Previous Post Next Post