બ્રિટિશમાં નવા કાયદાથી ગૂગલ અને ફેસબુકે અખબારોને ચૂકવણી કરવી પડશે.

  • બ્રિટિશ સરકાર દ્વારા પ્રસિદ્ધ નવા કાયદા બાદ ટેક જાયન્ટ ગૂગલ અને ફેસબુકે અખબારોના અને અન્ય મીડિયાના અહેવાલોનો ઉપયોગ કરવા માટે તેઓને નાણા ચૂકવવા પડશે. 
  • બ્રિટિશ સરકાર દ્વારા ઓસ્ટ્રેલિયન મોડેલને અપનાવીને આ નિર્ણય લેવાયો છે. 
  • બ્રિટનના નવા કાયદા મુજબ સરકાર ગૂગલ સર્ચ એન્જિન દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા અલ્ગોરિધમની તપાસ કરશે. 
  • અનેક દેશોમાં અખબારી સંગઠનો એવો આક્ષેપ કરે છે કે ગૂગલ અયોગ્ય રીતે તેના વાંચકોને અમુક ન્યૂઝ / અખબાર બાજુ ફિલ્ટર કરી લઇ જાય છે જેના લીધે તેઓને નુકસાન જઇ રહ્યું છે.
Google Facebook

Post a Comment

Previous Post Next Post