મુંબઇનો ટ્રાન્સ-હાર્બર લીંક ભારતનો સૌથી લાંબો સમુદ્રી બ્રીજ બનશે.

  • મુંબઇ ટ્રાન્સ હાર્બર લીંક (MTHL) બ્રીજ હાલ નિર્માણાધીન છે જે દેશનો સૌથી લાંબો સમુદ્રી બ્રીજ બનશે. 
  • આ બ્રીજમાં દેશમાં પ્રથમવાર વિશિષ્ટ પ્રકારની ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક ટેક્નોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. 
  • આ ટેક્નોલોજી દ્વારા 2 દિવસ બાદ orthotropic steel deck (ODS) ની પ્રથમ જોડી ગોઠવવામાં આવશે. 
  • આ બ્રીજની દરિયા પરની લંબાઇ 16.5 કિ.મી. અને જમીન પરની લંબાઇ 5.5 કિ.મી. એમ કુલ 22 કિ.મી. રહેશે.
MTHL

Post a Comment

Previous Post Next Post