- વર્ષ 2017માં એન. ચંદ્રશેખરન ટાટા સન્સના ચેરમેન બન્યા હતા જ્યારે ટાટા નેતૃત્વના સંકટનો સામનો કરી રહ્યું હતું.
- વર્ષ 2017થી તેમના 5 વર્ષ પૂર્ણ થયા બાદ આ જ પદ માટે ફરીથી તેઓની નિયુક્તિ કરવામાં આવી છે.
- તેઓનું પુરુ નામ નટરાજન ચંદ્રશેખરન છે જેઓ હાલ IIM Lucknow ના પણ સભ્ય છે.
- વર્ષ 2016માં તેઓને રિઝર્વ બેન્ક બોર્ડના ડાયરેક્ટર બનાવાયા હતા.