- National Commission for Protection of Child Rights (NCPCR) અને Narcotics Control Bureau (NCB) દ્વારા ગુજરાતના મહેસાણા જિલ્લાની બેસ્ટ પર્ફોર્મન્સ જિલ્લા તરીકે પસંદગી કરવામાં આવી છે.
- 15મી ઑગષ્ટ, 2020ના રોજ ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા 272 જિલ્લાઓમાં 'નશા મુક્ત ભારત' અભિયાનની શરુઆત કરવામાં આવેલ હતી.
- આ અભિયાનના ભાગ રુપે રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા 'ડ્રગ્સ અને માદક પદાર્થોથી બાળકોનો બચાવ' અંતર્ગત જિલ્લાનો જોઇન્ટ એક્શન પ્લાન બનાવાયો હતો.
- આ પ્લાન હેઠળ જિલ્લ્લા તંત્ર દ્વારા વિવિધ જાગૃતિ કાર્યક્રમ યોજાયા હતા.