દેશમાં 22 થી 28 ફેબ્રુઆરી દરમિયાન 'વિજ્ઞાન સપ્તાહ' ની ઉજવણી કરવામાં આવશે.

  • આ સપ્તાહની ઉજવણી ભારતની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાના 'અમૃત મહોત્સવ' હેઠળ મનાવવામાં આવશે. 
  • આ વિજ્ઞાન સપ્તાહ / Science Week ની ઉજવણી જમ્મુ વિશ્વવિદ્યાલય ખાતે 22 ફેબ્રુઆરીથી શરુ થનાર છે. 
  • આ ઉજવણીમાં દેશના કુલ 75 કેન્દ્રોની પસંદગી કરવામાં આવી છે જેમાંથી ગુજરાતના ત્રણ કેન્દ્રો વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી અને ભાવનગરના લોકભારતી સણોસરા વિજ્ઞાન કેન્દ્રનો સમાવેશ થાય છે. 
  • આ વિજ્ઞાન સપ્તાહ 28 ફેબ્રુઆરી સુધી ચાલશે તેમજ 28 ફેબ્રુઆરીના રોજ સી.વી. રામને 1928માં 'રામન ઇફેક્ટ'ની શોધ કરી હતી તેની ઉજવણી કરવામાં આવશે.
Science Week



Post a Comment

Previous Post Next Post