નીરજ ચોપડાનું લોરિયસ એવોર્ડ માટે નોમિનેશન થયું.

  • Laureus World Breakthrough of the Year Award માટે ભારતના ખેલાડી નીરજ ચોપડાનું નામાંકન થયું છે. 
  • તેની સાથે અન્ય ચાર ખેલાડીઓ ડેનિલ મેડ્વેડેવ (ટેનિસ), પેડરી ગોન્ઝાલેઝ (ફૂટબોલ), એમ્મા રાડુકાનુ (ટેનિસ) અને યુલિમાર રોજાસ (એથ્લીટ)નું નોમિનેશન પણ થયું છે. 
  • લોરિયસ એવોર્ડ સ્પોર્ટ્સ ફિલ્ડનો પ્રતિષ્ઠિત પુરસ્કાર છે. 
  • વર્ષ 2021માં ટોક્યો ઓલિમ્પિકમાં જેવેલિન થ્રોઅર નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. 
  • નીરજ ચોપડા આ એવોર્ડ માટે નોમિનેટ થનાર ત્રીજા ખેલાડી છે. 
  • આ પહેલા ક્રિકેટર સચિન તેન્ડુલકર અને પહેલવાન વિનેશ ફોગાટ આ પુરસ્કાર માટે નોમિનેશન પામ્યા હતા.
Neeraj Chopda

Post a Comment

Previous Post Next Post