- તેઓ પ્રો. ડી. પી. સિંહનું સ્થાન લેશે.
- જગદીશ કુમાર અગાઉ જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (JNU) ના વાઇસ ચાન્સેલર પણ રહી ચૂક્યા છે.
- તેઓની આ નિમણૂંક કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.
- University Grants Commission (UGC) ની સ્થાપના 28 ડિસેમ્બર, 1953ના રોજ કરવામાં આવી હતી જેનો Motto "ज्ञान-विज्ञान विमुक्तये" છે.